⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️
Published
ચોમાસા દરમિયાન ELECTRICAL ITEMS ને શોકપ્રૂફ બનાવા માટે MCB+ELCB લગાવો ⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡ ઇલેક્ટ્રિક શોક થી બચવા માટે તેમજ ઘર ની ઇલેક્ટ્રિક આઇટમ ને શોક થી બચાવા ચોમાસા દરમિયાન ELCB તેમજ MCB લગાવો
તેમજ ચોમાસા પેહલા તમારા ઘર નું અર્થીગ ચેક કરવો જેથી શોક ના ભય થી બચી શકાય. 🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄